WhatsApp બીટા મેળવો અને તમને અપડેટ થયેલી સુવિધાઓ સૌથી પહેલાં અજમાવવા મળશે અને તમે નવી ઍપ વિશે પ્રતિસાદ પણ આપી શકો છો. પહેલાંની જેમ જ,પર્સનલ મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે. તમારી ચેટની બહારની કોઈ પણ વ્યક્તિ તેને વાંચી કે સાંભળી શકતી નથી, WhatsApp પણ નહિ.
WhatsApp મફત મેસેજિંગ અને વીડિયો કૉલિંગ ઍપ છે, જેને 180થી વધુ દેશોના 200 કરોડથી વધુ લોકો વાપરે છે. તે સરળ, વિશ્વસનીય અને પ્રાઇવેટ છે, જેથી તમે મિત્રો અને કુટુંબીજનો સાથે સરળતાથી સંપર્કમાં રહી શકો.