તમને બહુ ગમતા લોકો અને વસ્તુઓની સમીપ લઈ આવે છે. — Meta દ્વારા સંચાલિત Instagram.
મિત્રોની સાથે કનેક્ટ થાઓ, તમે શું કરી રહ્યાં છો તે શેર કરો અથવા વિશ્વભરમાં અન્ય લોકો તરફથી નવું શું છે તે જુઓ. અમારી કોમ્યુનિટીને એક્સ્પ્લોર કરો કે જ્યાં તમે નિઃસંકોચપણે પોતાને જેવા છો તેવા જ દર્શાવી શકો છો અને તમારી દૈનિક પળોથી લઈને જીવનની વિશિષ્ટ પળો સુધી તમામને શેર કરો.
પોતાની વાતને અભિવ્યક્ત કરો અને મિત્રોની સાથે કનેક્ટ થાઓ
* તમે તમારી પ્રોફાઇલ પર બતાવવા માંગતા હો તે ફોટા અને વીડિયો તમારા ફીડમાં પોસ્ટ કરો.
* Messenger વડે તમારા મિત્રોને મેસેજ મોકલો. ફીડ અને સ્ટોરી પર તમે જે જુઓ છો તેને શેર કરો અને તેનાં માધ્યમથી કનેક્ટ થાઓ.
તમારી રુચિઓ વિશે વધુ જાણો
* તમારા મનપસંદ ક્રિએટરના વીડિયો જુઓ અને Instagram વીડિયો મારફતે નવા કન્ટેન્ટને શોધી કાઢો.
* એક્સ્પ્લોર કરોમાં નવા એકાઉન્ટના ફોટા અને વીડિયોથી પ્રેરિત થાઓ.
Instagramની કેટલીક સુવિધાઓ તમારા દેશ કે પ્રદેશમાં ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે.