મ્યુઝિક અને પોડકાસ્ટ ગમે છે? Spotify સાથે Windows પર તમારા મનપસંદ ગીતો, પોડકાસ્ટ અને આલ્બમ મફત વગાડો.
તમને ગમતા ટ્રેકને તરત જ સ્ટ્રીમ કરો, ચાર્ટ બ્રાઉઝ કરો અથવા દરેક શૈલી અને મૂડમાં ક્યુરેટેડ પ્લેલિસ્ટ શરૂ કરો. તમારા મ્યુઝિકની રુચિ અનુસાર, રેડિયો તમને એક પછી એક શ્રેષ્ઠ ગીત વગાડી આપે છે. ફક્ત તમારા માટે જ બનાવેલ અદ્ભુત પ્લેલિસ્ટ સાથે નવું મ્યુઝિક પણ શોધો.
Spotify 4 મિલિયન પોડકાસ્ટ પણ ઓફર કરે છે, જેમાં ઓરિજિનલ અને વિશિષ્ટનો સમાવેશ થાય છે જે તમને બીજે ક્યાંય નહીં મળે.
પ્રસંગોપાત જાહેરાતો સાથે Spotify મફતમાં સ્ટ્રીમ કરો અથવા Premium સબ્સ્ક્રાઇબ કરો.
મફત પ્લાનમાં:
• મફતમાં પોડકાસ્ટ શોધો, સાંભળો અને ડાઉનલોડ કરો
• કોઈ પણ ગીત, આર્ટિસ્ટ, આલ્બમ, પ્લેલિસ્ટ અથવા પોડકાસ્ટ તરત જ વગાડો
• દરેક શૈલી અને મૂડમાં સેંકડો તૈયાર પ્લેલિસ્ટ બ્રાઉઝ કરો
• મીની-પ્લેયર કે પૂર્ણ સ્ક્રીન મોડમાં વીડિયો પોડકાસ્ટ જુઓ
• ચાર્ટમાં ટોપ પર રહો
• ફક્ત તમારા માટે જ બનાવેલા પ્લેલિસ્ટ અને મિક્સનો આનંદ માણો
• ઓડિયોબુક અને વીડિયો પોડકાસ્ટનો આનંદ માણો
• તમને અનુરૂપ બનાવેલા પ્લેલિસ્ટ થકી વ્યાપક મ્યુઝિક જાણો, ને માણો
Premium પ્લાનમાં:
• ગીતો, આલ્બમ અને પ્લેલિસ્ટ ડાઉનલોડ કરો અને ઓફલાઇન વગાડો
• જાહેરાત-મુક્ત મ્યુઝિક સાંભળો
• ઉત્તમ સાઉન્ડ ક્વોલિટી
• 30 દિવસ માટે તે મફત અજમાવી જુઓ, કોઈ પણ શરતો વગર
અમને Facebook પર લાઇક કરો: http://www.facebook.com/spotify
અમને Twitter પર ફોલો કરો: http://twitter.com/spotify