Windows મદદ+ટિપ્સ એપ્લિકેશન સાથે Windows 8.1 નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂળભૂત જાણો. પ્રારંભ સ્ક્રીન, આસપાસ નેવિગેટ કરવા, શોધવા, તમારા OneDrive ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરવા અને વધુ વિષે જાણો. એનિમેટેડ વિડિયોઝ ટચ અથવા માઉસ સાથે વસ્તુઓ કેવી રીતે કરવી તે દેખાડે છે. વધુ માહિતી અથવા જો તમને સમર્થનની જરૂર હોય, તો તે મેળવવા માટે સીધા તમારી એપ્લિકેશનથી Windows.com પર શોધો અથવા બિલ્ટ-ઇન લિંક્સમાંથી એક ક્લિક કરો.