મેપ્સ એપ્લિકેશનને વિશ્વને તમારી આંગળીઓના વેઢે લાવવા દો. અદ્ભુત એરિયલ અને સેટેલાઇટ છબીઓ, વિસ્તૃત રોડ કવરેજ અને વ્યાપક સ્થાનિક સૂચીઓ સાથે, મેપ્સ એપ્લિકેશન સમગ્ર પૃથ્વી પર સ્થાનો, વ્યવસાયો અને ઇવેન્ટ્સને શોધવા અને દિશાનિર્દેશો મેળવવાનું પહેલાં કરતાંએ વધુ સરળ બનાવે છે.