મીડિયા પ્લેયરને તમારી મલ્ટિમીડિયા સામગ્રીને સાંભળવાનું અને જોવાનું વધુ આનંદદાયક બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. મીડિયા પ્લેયરના કેન્દ્ર સ્થાનમાં સંપૂર્ણ સુવિધાયુક્ત સંગીત લાઇબ્રેરી છે જે તમને સંગીતને ઝડપથી બ્રાઉઝ કરવાની અને ચલાવવાની તેમજ પ્લેલિસ્ટ્સ બનાવવાની અને મેનેજ કરવાની પરવાનગી આપે છે. તમારા PC પરના સંગીત અને વિડિયો ફોલ્ડર્સમાંની બધી સામગ્રી તમારી લાઇબ્રેરીમાં સ્વયંચાલિત રૂપે દેખાશે.