Xbox SmartGlass તમારા Xbox 360 સાથે ચતુરાઈથી ઇંટરૈક્ટ કરાવવાં માટે તમને તમારા Windows 8 સાધનનો બીજી સ્ક્રીન તરીકે ઉપયોગ કરવા દે છે. તમારા ટીવી શો, મૂવી, સંગીત, સ્પોર્ટ્સ, અને રમતોને વધુ ઉન્નત બનાવવા માટે તમારા સાધનોને એકસાથે કામ કરવામાં એ મદદ કરે છે. તમારા ટીવી પર શું છે એને તમારા Windows સાધન પરનાં સરળ હાવભાવો સાથે નિયંત્રિત અને ઇંટરૈક્ટ કરો. નોંધ: Xbox 360 આવશ્યક છે. તમારા વિસ્તારમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એ જોવા માટે, Xbox SmartGlass સુવિધા યાદી જુઓ. http://go.microsoft.com/fwlink/?LinkId=263598