MSN આરોગ્ય અને તંદુરસ્તી: તમારા જેવી સ્વસ્થ વ્યક્તિ માટે એક એપ્લિકેશન.
તમારી બધી આરોગ્ય જરૂરિયાતો માટે ઉપકરણો અને સામગ્રી માટેના એક સમૃદ્ધ સેટને ઍક્સેસ કરો. તમારા આરોગ્યના લક્ષ્યોને પૂર્ણ કરવામાં તમારી મદદ માટે 1000+ વ્યાયામ અને વર્કઆઉટ વિડિયોઝ, પોષક અને તબીબી સંદર્ભ અને આહાર, વ્યાયામ અને વજન માટેના ટ્રૅકર્સ શોધો.