શું તમે ઑનલાઇન મળેલા આલેખો વાંચવા અથવા વિડિયોઝ જોવામાં ક્યારેક મોડા પડ્યાં છો? પઠન સૂચિ સાથે, તમે તમારી બધી સામગ્રી કે જેને તમે પછીથી સુંદર પ્રદર્શનમાં પાછી મેળવવા માગો છો તેને સરળતાથી ટ્રૅક અને મેનેજ કરી શકો છો. તમે વેબ પરથી અથવા અન્ય એપ્લિકેશન્સમાંથી તમારી સૂચી પર સામગ્રી સહિયારી કરી શકો છો અને જ્યારે તમારી પાસે વધારે સમય હોય ત્યારે તમે સરળતાથી પાછા તેના પર આવી શકો છો. તમે જે પણ વાંચવા અથવા જોવાનું પસંદ કરતા હોય, એપ્લિકેશન તમે કાલક્રમાનુસાર ક્રમમાં સાચવેલી સામગ્રીને સૂચિબદ્ધ કરીને, તમને ગમતી વસ્તુઓને સાચવવા, શોધવા અને પાછી મેળવવાનું સરળ બનાવે છે.